ભારતમાં બુલેટ ટ્રેનની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ પાકિસ્તાનના રેલવે મંત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે! અરે ભાઈ, વાત છે પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીની! મંત્રી સાહેબ ટ્રેનને બદલે રેલવે ટ્રેક પર ચાલતી ટ્રોલીમાં બેસીને પાટાનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા! હવે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ વીડિયોને પાકિસ્તાનની હાઈસ્પીડ ટ્રેન ગણાવીને મજાક ઉડાવી રહ્યા છે! પણ ભાઈ, અહીં એક ટ્વિસ્ટ છે! આ કોઈ હાઈસ્પીડ ટ્રેન નથી, પરંતુ રેલવેના પાટાની સ્થિતિ ચકાસવા માટે વપરાતી ઇન્સ્પેક્શન ટ્રોલી છે! એટલે સોશિયલ મીડિયા પર મજાક તો ખૂબ થઈ રહી છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે! તમે પણ આ વીડિયો જુઓ અને જણાવો, આ વાયરલ વીડિયોને લઈને તમારું શું કહેવું છે?
#pakistanrailways #hanifabbasi #viralvideo #railwaynews #humdekhengenews