કાલોલ: ભુખી ગામેથી દારૂ ભરેલી બોલેરો LCB પોલીસે ઝડપી રૂ.12.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
કાલોલ તાલુકાના ભુખી ગામના ખેડા ફળિયામાં LCB પંચમહાલ-ગોધરાએ બાતમીના આધારે કાર્યવાહી કરી વિરેન્દ્રસિંહ ઉર્ફે ભુરીયો રણજીતસિંહ જાદવ, રહે. ભુખી, ખેડા ફળિયામાંથી બોલેરો પ્લસ ગાડી નં. GJ-06-ED-9627માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.