ગાંધીનગર: નવરાત્રી પર વરસાદની શક્યતા અંબાલાલ પટેલ વરસાદને લઈને કરી આગાહી
ગાંધીનગર મહિલા શક્તિ સેના ના નેજા હેઠળ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસેલીટર બહેનો ઉમટી ગાંધીનગર.આશા વર્કર અને આશા ફેસેલીટર બહેનો ને ઓન લાઇન ટેકો ની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણીઅધિકારીઓ બહેનોને મોંઘા મોબાઈલ લાવવા દબાણ કરે છે.2 હજાર ઇન્સેન્ટિવ લેવા વાળી બહેનો હાઈફાઈ મોબાઈલ કેવી રીતે લાવે?વડાપ્રધાને મહિલાઓ ને સાચા અર્થ માં શક્તિ કરણ ની ભેટ આપવી હોય તો.વર્ગ 4 નું મહેકમ ઊભી કરો.