ગાંધીનગર: ૫૪મી KVS રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા ૨૦૨૫ યોજાઈ, અંતિમ દિવસે પણ, સ્પર્ધામાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા
૫૪મી KVS રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા ૨૦૨૫નુ આયોજન કરાયું હતું. અંતિમ દિવસે પણ, સ્પર્ધામાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના અમદાવાદ પ્રાદેશિક કાર્યાલયના નેજા હેઠળ, ૫૪મી KVS રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦૨૫ના અમદાવાદ અને ગાંધીનગરની વિવિધ શાળાઓમાં શરૂ થયેલી રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધા ૨૦૨૫ ચેસ સ્પર્ધા ગઈકાલે પૂર્ણ થઈ. સ્પર્ધાના છેલ્લા દિવસે, કન્યા વર્ગ માટે ઇનામ વિતરણ સમારોહ પીએમ KVS ખાતે રોમાંચક સ્પર્ધા જામી