અંજાર: પ્રાંત કચેરી ખાતે નાસિકમાં થયેલ લવ જીહાદના ષડયંત્રના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર અપાયું
Anjar, Kutch | Apr 20, 2026 વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કચ્છ જિલ્લામાં અંજાર ખાતે વિકૃત જેહાદી માનસિકતા વિરુદ્ધ નાસિકમાં ટીસીએસ કંપનીમાં બહાર આવેલ લવ જીહાદ ના ષડયંત્રને વિરોધમાં પૂતળા દહન, સુત્રોચાર પ્રાંત કચેરી અંજાર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સમગ્ર આયોજન શંકરભાઈ ઢીલા પૂર્વ કચ્છ બજરંગ દળ જિલ્લા સહયોજક દ્વારા કરવામાં આવ્યો હતો પ્રાંત કચેરી એસડીએમ સાહેબ દ્વારા આવેદનપત્ર આદરણીય રાષ્ટ્રપતિ સુધી હિન્દુ સમાજ વતી બજરંગ દળ દ્વારા આપવામાં આવ્યો હતો.