હાલોલ: હાલોલના મોટી ઉભરવણ ગામે પુત્રએ તેના પિતાને વાસના લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો,પોલીસે પુત્રની ધરપકડ કરી
હાલોલના મોટી ઉભરવણ ગામે પુત્રએ તેના પિતાને વાસના લાકડાના ફટકા મારી ઢીમ ઢાળી દેતા નાનકડા ગામ માં ચકચાર મચી જવા પામી હતી.બનાવ સંદર્ભે હત્યારાની માતાએ પાવાગઢ પોલીસ મથકે પુત્રની વિરુદ્ધ ફરિયાદ આપતા બનાવ સંદર્ભે પોલીસે હત્યા નો ગુનો નોંધી પુત્રની ધરપકડ કરી તપાસ હાથધરી છે