Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ચારસો કવાટર વિસ્તારમાં મહાનગરપાલિકા નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજની આગેવાનીમાં શાક માર્કેટનું નિરીક્ષણ

Gandhidham, Kutch | Nov 28, 2025
ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનર મનિષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ આજરોજ નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ દ્વારા ચાર સો ક્વાર્ટર વેજીટેબલ માર્કેટ ગાંધીધામની મુલાકાત લઈ સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના ગાયત્રી પ્રસાદ જોશી અને સફાઈ વિભાગની ટીમ સાથે તેમણે આ વિસ્તારોની મુલાકાત લીધી હતી. માર્કેટની સ્વચ્છતા જાળવવા માટેની કામગીરીની વિઝીટ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.