વધુ એક શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ
કામરેજ પોલીસે દરોડા પાડી ફેક્ટરી ઝડપી
કામરેજના નવાગામ વિસ્તારમાં શ્રીજી ઇન્ડસ્ટ્રીયલમાં ૭ નંબરના પ્લોટ માં ચાલતી હતી ફેક્ટરી
છેલ્લા ૧૫ દિવસથી ફેક્ટરી ધમધમી રહી હતી
ઘટના સ્થળે થી ૧૫ ડબ્બા રિફાઈન્ડ ઓઇલ , ૧૪૦ કિલો ક્રીમ સીલ કરવામાં આવ્યા
હાલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારાશંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ લઈ ચકાશણી માટે લેબ માં મોકલી આપવામાં આવ્યા.....
Udhna, Surat | Jun 16, 2026