A 102-year-old Taziya has become a major attraction during Muharram celebrations in Surat’s Inderpura Badri Road area. The magnificent craftsmanship and grand design have drawn large crowds, showcasing the rich cultural and religious heritage of the city. ✨
सूरत के इंदरपुरा बदरी रोड क्षेत्र में स्थित 102 वर्ष पुराना ताजिया मुहर्रम के अवसर पर आकर्षण का केंद्र बना हुआ है। इसकी भव्य डिजाइन और अद्भुत कारीगरी को देखने बड़ी संख्या में श्रद्धालु और स्थानीय लोग पहुंच रहे हैं। ✨
સુરતના ઇન્દરપુરા બદરી રોડ, કાશીવાડ ખાતે બઝમે હુશ્ની મંડળનું 102 વર્ષ જૂનું તાજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનોખી કારીગરી અને ભવ્ય ડિઝાઇનથી લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે. તાજીયાને નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો ઉમટી રહ્યા છે. મુસ્લિમ સમાજના યુવકોએ દિવસો સુધી અથાગ મહેનત કરીને આ ભવ્ય તાજીયા તૈયાર કર્યું છે. મુહર્રમ નિમિત્તે કોમી એકતા, ભાઈચારા અને સૌહાર્દનું સુંદર દૃશ્ય જોવા મળી રહ્યું છે. ભવ્ય તાજીયાએ સૌનું ધ્યાન ખેંચી લીધું છે અને લોકોમાં ખાસ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ✨🤝🕌
[Surat, Muharram, Taziya, Inderpura, Kashiwad, B
Udhna, Surat | Jun 24, 2026