Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

મોરવા હડફ: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના નેતૃત્વમાં સંતરોડ સાલીયા ખાતે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતી યોજાઈ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ વર્ષો પૂર્ણ થવા બદલ 'વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ'ની ઉજવણીના ભાગરૂપે મોરવા હડફ વિધાનસભાના સંતરોડ સાલીયા મુકામે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ ઉજવણીમા મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે પ્રત્યક્ષ સહભાગી થઈને સ્થાનિકો સાથે સામૂહિક સ્વચ્છતા કરી હતી.

MORE NEWS

મોરવા હડફ: મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના નેતૃત્વમાં સંતરોડ સાલીયા ખાતે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતી યોજાઈ - Morwa Hadaf News