ગોધરા: આ બાળક મારું છે તેની શું સાબિતી.. તેમ કહી નરાધમ પિતાએ પોતાનાજ 3 માસના પુત્રને કુવા માં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો
આ બાળક મારું છે તેની શું સાબિતી.. તેમ કહી નરાધમ પિતાએ પોતાનાજ 3 માસના પુત્રને કુવા માં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ભૂવર ગામની પરણિતા પર નરાધમ પતિએ ચારિત્ર્ય પર શંકા રાખી પોતાના જ ત્રણ માસના માસૂમ પુત્રને કૂવામાં ફેંકી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરા ગામને અડીને આવેલા સંતરામપુરના ઝાલદડા ગામે રહેતા આશિષ રમેશ ભૂરીયા અને હિનાબેન ભૂરીયાના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. ગઇકાલે રક્ષાબંધન ને જ