🚨 જામનગર જિલ્લાના ધ્રોલના સોયલ ટોલનાકા પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે. ટ્રકમાંથી 72 હજાર નાની બોટલો એટલે કે 1,500 પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક અને મોબાઇલ ફોન સહિત રૂ. 82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[ jamnagar, jamnagar news, dhrol news, dhrol police, soyal toll plaza, gujarat liquor news, illegal liquor, foreign liquor seized, gujarat police, jamnagar viral news, gujarat news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #dhrol #jamnagarnews #ilovejamnagar #jukeganahijamnagar
Rajkot, Rajkot | Nov 23, 2026