કાલોલ: કાલોલ તાલુકામાં ખનીજ માફિયાઓ પર તવાઈ: પ્રાંત અધિકારી અને મામલતદાર અને ખનીજ વિભાગ ની સંયુક્ત ટીમનો સપાટો, અંદાજિત ૧૫ લાખન
ગોધરાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર તથા કાલોલ મામલતદાર વિકાસ પટેલ તેમજ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિવિધ સ્થળોએ ઓચિંતા દરોડા પાડીને તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ વિભાગ અને કાલોલ મામલતદાર દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરીને અંદાજિત ૧૫ લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સગનપુરા ગામે ગૌચરની જમીનમા