Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: જાંબુઘોડાના જોટવડ ગામ નજીક ST બસે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો,ઈકો કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળ્યો

જાંબુઘોડાથી વાજપુર જઈ રહેલી મારુતિ ઈકો કારને જોટવડ ગામ નજીક એક સરકારી ST બસે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ઈકો કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો, પરંતુ સદનસીબે કારની બંને એરબેગ સમયસર ખુલી જતાં ઈકો ચાલકનો આબાદ બચાવ થયો હતો.

MORE NEWS

જાંબુઘોડા: જાંબુઘોડાના જોટવડ ગામ નજીક ST બસે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો,ઈકો કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળ્યો - Jambughoda News