કાલોલ: કાલોલ મામલતદારે કંડાચ નજીક થી ગેરકાયદેસર રીતે રેતી ભરી જતુ ટ્રેક્ટર અને ઝીલીયા પાસેથી લાકડા ભરી જતો ટેમ્પો ઝડપી પાડ્યો
કંડાચ ખાતે આજ રોજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ટ્રેક્ટર/ટ્રક નંબર GJ-17-UK-0964 ને અટકાવીને તપાસ કરવામાં આવી હતી.મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન એક વાહનને રોકીને પાસ-પરમિટ માંગવામાં આવતા વાહન ચાલક પાસે કોઈ માન્ય પરમિટ મળી આવી ન હતી. આરોપી/ચાલક: બદના સલીમ મોહંમદ હનીફ (ઉંમર: ૨૦ વર્ષ, ધંધો: ડ્રાઈવિંગ, રહેવાસી: વેજલપુર, તા. કાલોલ, જી. પંચમહાલ) ઝડપાયેલ વાહન નંબર: GJ 07 U 5451 ઘટના સ્થળ ઝીલીયા (ગોધરા તરફ લઈ જતી વખતે પાસ-પરમિ