Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: વરસામેડી વિસ્તારમાં આવેલ અંબિકા નગરના રહિશોની રસ્તાની ખરાબ હાલત અંગે રજૂઆત #Jan samasya

Anjar, Kutch | Jun 6, 2026
અંજાર શહેરના વરસામેડી વિસ્તારમાં આવેલા અંબિકા નગર સ્કીમ-1ના રહિશોએ રસ્તા, પાણી અને ગટરની સુવિધાના અભાવ અંગે લેખિત રજૂઆત કરતા યોગ્ય પરિણામ ના આવતા આજરોજ એકત્ર થઈ વ્યથા ઠલવી હતી. તંત્ર પાસે યોગ્ય નિરાકરણ ની માંગ કરી છે.રજૂઆતમાં જણાવ્યા મુજબ સ્કીમમાં અંદાજે 300 પ્લોટ, 30 જેટલા ક્વાર્ટર અને આશરે 1000 લોકો વસવાટ કરે છે. છેલ્લા 9 વર્ષથી વિસ્તારના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હોવાથી રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.