Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: ડીઝલની તંગીના કારણે સર્જાયેલી કટોકટી વચ્ચે ચેમ્બર ભવન ખાતે તમામ ટ્રાન્સપોર્ટ, સીએચએ અને સોલ્ટ એસોસિએશનોની એક બેઠક યોજાઇ

Gandhidham, Kutch | May 18, 2026
કચ્છ જિલ્લામાં ડીઝલની તંગીના કારણે સર્જાયેલી કટોકટી વચ્ચે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે તમામ ટ્રાન્સપોર્ટ, સીએચએ અને સોલ્ટ એસોસિએશનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં "જ્યાં સુધી ડીઝલ નહીં, ત્યાં સુધી ટ્રાન્સપોર્ટેશન નહી' ના નારા સાથે સર્વાનુમતે નિર્ણય લેવાયો છે કે જો ટૂંક સમયમાં ડીઝલ સપ્લાયની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી 1 જૂન 2026થી તમામ ટ્રાન્સપોર્ટરો અને મશીનરી માલિકો સ્વૈચ્છિક રીતે પોતાની ગાડીઓ બંધ રાખી હડતાળ પર ઉતરી જશે.