Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

From Ahmedabad to the World: The Global Powerhouse You Didn’t Know Was in Your Home! 🌍✨ You’ve probably seen their hoardings around Ahmedabad, but did you know that the rice bag in your kitchen or the pet food pack you buy is most likely made by Knack Packaging Limited? This home-grown Ahmedabad company has grown into a massive global manufacturing powerhouse! Check this out: 📦 Exports to 71 countries across 6 continents 🤝 Trusted by global giants like India Gate, Cargill, Drools, and DCM Shriram 📈 Holds an impressive 10.1% market share in India’s Flexible Bulk Packaging market 🏭 Operates 4 advanced manufacturing units in Gujarat and a newly operational arm in Mexico (as of April 2026)! And now, they are ready to write their next big chapter with their upcoming IPO! 🚀 📅 IPO Details: Open Dates: 1st July to 3rd July 2026 Price Band: ₹161 to ₹170 per share Lot Size: 88 shares Issue Size: ₹439.5 Crore Time to feel that proud Amdavati pride! #KnackPackaging #AhmedabadPride #AmdavadBiz #GlobalManufacturing #IPOAlert (Indian Stock Market, Packaging Industry, Make In India, Investment Opportunity, Ahmedabad To The World)

MORE NEWS

અમદાવાદમાં હિટ એન્ડ રનના ભયાનક CCTV:કારની ટક્કરે યુવાનો હવામાં ઊછળ્યા, એકનું મોત; કારચાલક પાસે લાયસન્સ ન હોવાનો ઘટસ્ફોટ

#ahemdabad #accident

અમદાવાદમાં હિટ એન્ડ રનના ભયાનક CCTV:કારની ટક્કરે યુવાનો હવામાં ઊછળ્યા, એકનું મોત; કારચાલક પાસે લાયસન્સ ન હોવાનો ઘટસ્ફોટ #ahemdabad #accident

Ahmadabad City, Ahmedabad | Jun 28, 2026

#હાથરસમાં CM યોગીનો અખિલેશ પર પ્રહાર: 'રામભક્તો પર ગોળી ચલાવનાર હવે અયોધ્યાના વિકાસની વાત કરે છે

#yogi #bjp #up

#હાથરસમાં CM યોગીનો અખિલેશ પર પ્રહાર: 'રામભક્તો પર ગોળી ચલાવનાર હવે અયોધ્યાના વિકાસની વાત કરે છે #yogi #bjp #up

Ahmadabad City, Ahmedabad | Jun 28, 2026

એક દરમાંથી બચાવાયો આખો સાપ પરિવાર!

નવસારીમાં એક નાના રેડ સેન્ડ બોઆના બચ્ચાની જાણ થતાં શરૂ થયેલું રેસ્ક્યૂ અભિયાન આશ્ચર્યજનક વળાંક પર પહોંચ્યું. તપાસ દરમિયાન એક પુખ્ત સાપની જોડી અને 20 નવજાત બચ્ચાં સહિત કુલ 22 સાપોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો.

વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ, નવસારી ટીમની ઝડપી કામગીરીથી સમગ્ર સાપ પરિવારને સુરક્ષિત રીતે તેમના કુદરતી વસવાટમાં પરત છોડવામાં આવ્યો.

⚠️ જો સાપ અથવા અન્ય જંગલી પ્રાણી દેખાય તો ગભરાશો નહીં કે તેને પકડવાનો પ્રયાસ કરશો નહીં. તરત જ વન વિભાગ અથવા અધિકૃત રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરો.

#wildliferescue #snakerescu #navsarians #forestdepartment

એક દરમાંથી બચાવાયો આખો સાપ પરિવાર! નવસારીમાં એક નાના રેડ સેન્ડ બોઆના બચ્ચાની જાણ થતાં શરૂ થયેલું રેસ્ક્યૂ અભિયાન આશ્ચર્યજનક વળાંક પર પહોંચ્યું. તપાસ દરમિયાન એક પુખ્ત સાપની જોડી અને 20 નવજાત બચ્ચાં સહિત કુલ 22 સાપોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો. વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ, નવસારી ટીમની ઝડપી કામગીરીથી સમગ્ર સાપ પરિવારને સુરક્ષિત રીતે તેમના કુદરતી વસવાટમાં પરત છોડવામાં આવ્યો. ⚠️ જો સાપ અથવા અન્ય જંગલી પ્રાણી દેખાય તો ગભરાશો નહીં કે તેને પકડવાનો પ્રયાસ કરશો નહીં. તરત જ વન વિભાગ અથવા અધિકૃત રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરો. #wildliferescue #snakerescu #navsarians #forestdepartment

Ahmadabad City, Ahmedabad | Jun 28, 2026

ગુજરાતમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી પલ્સ પોલિયો અભિયાનના 28મા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ દરમિયાન 0થી 5 વર્ષના અંદાજે 82 લાખ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે.

ગુજરાતમાં વર્ષ 2007 બાદ પોલિયોનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યને પોલિયોમુક્ત જાળવી રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર રસીકરણ સહિત વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ બાળક રસીથી વંચિત ન રહે.

#pulsepolio #poliofreegujarat #gujarat 
@bhupendrapbjp @prafulpansheriyabjp

ગુજરાતમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરથી પલ્સ પોલિયો અભિયાનના 28મા તબક્કાનો પ્રારંભ કરાવ્યો. રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ દરમિયાન 0થી 5 વર્ષના અંદાજે 82 લાખ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે. ગુજરાતમાં વર્ષ 2007 બાદ પોલિયોનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યને પોલિયોમુક્ત જાળવી રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર રસીકરણ સહિત વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જેથી કોઈપણ બાળક રસીથી વંચિત ન રહે. #pulsepolio #poliofreegujarat #gujarat @bhupendrapbjp @prafulpansheriyabjp

Ahmadabad City, Ahmedabad | Jun 28, 2026

રામમંદિર દાનચોરી કેસમાં 8 આરોપીઓનાં ઘરે પોલીસનાં એકસાથે દરોડા:મુખ્ય આરોપી ટિન્નુનું ઘર બંધ, પડોશીઓની પણ પૂછપરછ કરાઈ

#rammandir #RamMandirAyodhya

રામમંદિર દાનચોરી કેસમાં 8 આરોપીઓનાં ઘરે પોલીસનાં એકસાથે દરોડા:મુખ્ય આરોપી ટિન્નુનું ઘર બંધ, પડોશીઓની પણ પૂછપરછ કરાઈ #rammandir #RamMandirAyodhya

Ahmadabad City, Ahmedabad | Jun 28, 2026