Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં Scrap Yard પાસે આગની ઘટના

Gandhidham, Kutch | May 14, 2026
ગાંધીધામ ખાતે આવેલ A Division Police Station વિસ્તારમાં આજે Scrap માં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા પોલીસ સ્ટેશન પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ GDMC Fire Department ની ટીમ અને ERC Fire Tender તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો સતત મારો ચલાવી અંદાજે 30 મિનિટની અંદર આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.