પાલીતાણા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાલીતાણામાં ઉમેદવારી ફોર્મ ભરાવાની કાર્યવાહી શરૂ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેક પાર્ટીના ઉમેદવારોમાં તંત્રમાં જ જોવા મળ રહ્યો છે, ત્યારે પાલીતાણા નગરપાલિકામાં 85 જેટલા ફોર્મ ઉપડ્યા છે જો કે હજુ સુધી એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી ત્યારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રણ જેટલા ફોર્મ ભરાયા છે હાલ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.