Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: સરહદ ડેરી દ્વારા “અમૂલ પ્રો-લાઇફ પ્રો-બાયોટિક બટરમિલ્ક”નું સ્થાનિક ઉત્પાદન શરૂ

Anjar, Kutch | May 26, 2026
કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિ. “સરહદ ડેરી” દ્વારા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. હવે કચ્છમાં જ “અમૂલ પ્રો-લાઇફ પ્રો-બાયોટિક બટરમિલ્ક”નું સ્થાનિક ઉત્પાદન અને પેકેજિંગ શરૂ કરવામાં આવ્યું છે.