Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cricket
Crimenews

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી જ શહેરના મોટેરા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ એક મોટી અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી આત્મવિલોપનની ચીમકી #ahmedabadcity #asharamashram #amc #demolation #instagramvideo #publicvideo

MORE NEWS

અમદાવાદની રથયાત્રા વિશે તો બધા જાણે છે… 🚩

પણ શું તમે જાણો છો કે સરસપુરને ભગવાન જગન્નાથનું મોસાળ કેમ કહેવાય છે? 🤔

શું આ પાછળ કોઈ પૌરાણિક કથા છે?
કે પછી સદીઓ જૂની પરંપરા?
400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી લઈને પ્રથમ રથયાત્રા, ખલાસી સમાજની સેવા, જળયાત્રા, પહિંદ વિધિ અને ભગવાનના મોસાળ સુધીની આ અનોખી સફરમાં છુપાયેલા છે અનેક રસપ્રદ તથ્યો.

પૂર્ણ કહાની અને તેના પાછળનો ઇતિહાસ જાણવા માટે સંપૂર્ણ વિડિયો જરૂર જુઓ! 🎥

તમને રથયાત્રા વિશે કઈ વાત સૌથી વધુ રસપ્રદ લાગી? Comment માં જરૂર જણાવો.

જય જગન્નાથ 🙏

(Rathayatra, Amdavad, Saraspur, JagannathTemple, JayJagannath)

#rathayatra, amdavad, saraspur, jagannathtemple, jayjagannath

અમદાવાદની રથયાત્રા વિશે તો બધા જાણે છે… 🚩 પણ શું તમે જાણો છો કે સરસપુરને ભગવાન જગન્નાથનું મોસાળ કેમ કહેવાય છે? 🤔 શું આ પાછળ કોઈ પૌરાણિક કથા છે? કે પછી સદીઓ જૂની પરંપરા? 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી લઈને પ્રથમ રથયાત્રા, ખલાસી સમાજની સેવા, જળયાત્રા, પહિંદ વિધિ અને ભગવાનના મોસાળ સુધીની આ અનોખી સફરમાં છુપાયેલા છે અનેક રસપ્રદ તથ્યો. પૂર્ણ કહાની અને તેના પાછળનો ઇતિહાસ જાણવા માટે સંપૂર્ણ વિડિયો જરૂર જુઓ! 🎥 તમને રથયાત્રા વિશે કઈ વાત સૌથી વધુ રસપ્રદ લાગી? Comment માં જરૂર જણાવો. જય જગન્નાથ 🙏 (Rathayatra, Amdavad, Saraspur, JagannathTemple, JayJagannath) #rathayatra, amdavad, saraspur, jagannathtemple, jayjagannath

Ahmadabad City, Ahmedabad | Jun 6, 2026

#ahmedabad ‘અહીં જ મરી જઈશ પણ મારું મકાન તોડવા નહીં દઉ’:મકાન ખાલી કરવાની સૂચના મળતાં જ સ્થાનિકો વિફર્યા; આસારામ આશ્રમ પાસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
#ahmedabadpolice #amc #asharam #ahmedabadcity #instagramvideo #publicvideo #viralvídeo

#ahmedabad ‘અહીં જ મરી જઈશ પણ મારું મકાન તોડવા નહીં દઉ’:મકાન ખાલી કરવાની સૂચના મળતાં જ સ્થાનિકો વિફર્યા; આસારામ આશ્રમ પાસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ #ahmedabadpolice #amc #asharam #ahmedabadcity #instagramvideo #publicvideo #viralvídeo

Ahmadabad City, Ahmedabad | Jun 6, 2026