ગોધરા: વોર્ડ નં. 5 માં પર્યુષણ પર્વને લઈ નગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાન,જૈન દેરાસર વિસ્તારમાં સફાઈ અને ખાડા પુરાયા
ગોધરા વોર્ડ નં. 5 માં પર્યુષણ પર્વને લઈ નગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાન,જૈન દેરાસર વિસ્તારમાં સફાઈ, દવાનો છંટકાવ અને ખાડા પુરાણની કામગીરી હાથ ધરાઈ,પવિત્ર પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખીને ગોધરા નગરપાલિકા દ્વારા જૈન દેરાસર આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વોર્ડ નંબર ૫ સ્થિત જૈન દેરાસર ખાતે આગામી દિવસોમાં ધાર્મિક ઉત્સવની ઉજવણી થનાર છે, જેને લઈને તંત્ર દ્વારા વિસ્તારમાં સફાઈ, જંતુનાશક દવાનો છંટકાવ અને રસ્તા મરામત સહિતની કામગ