ખંભાત: ખંભાત તાલુકાના ગુડેલ ગામેથી 20 વર્ષીય યુવક લાપતા થયો.
Khambhat, Anand | Jun 14, 2026 ખંભાત તાલુકાના ગુડેલ ગામેના ગોહિલ ફળીયામાં રહેતો 20 વર્ષીય શિવરાજસિંહ ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા ગોહિલ કોઈ પણ કારણોસર ઘરેથી નીકળીને ક્યાંક ગુમ થઈ ગયો હતો પરિવારે ગુમ યુવકની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ અતો પતો ન લાગતા આખરે પરિવારે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ કરી હતી.આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે જાણવા જોગ નોંધ કરી શોધખોળ હાથ ધરી છે.