હાલોલ: હાલોલમાં આવેલ બોમ્બે હાઉસ કોમ્પ્લેક્સના ચાલી રહેલા ખોદકામ દરમિયાન પાણીની પાઇપમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ
હાલોલમાં આવેલ બોમ્બે હાઉસ નામના કોમ્પ્લેક્સની ચાલી રહેલા ખોદકામ દરમિયાન તા.18 એપ્રિલ શનિવારના રોજ રાતનાં સમયે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી નકામું વહેતાં ચકચાર મચી હતી.કોન્ટ્રાકટર દ્વારા તેનો કાટમાળ કાળવાણી કામગીરી ચાલી રહી છે તે દરમ્યાન જેસીબી મશીનથી પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો