ઘોઘા: ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલ મોટી માત્રામાં દેશી દારૂનો કરવામાં આવ્યો નાશ
ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલ મોટી માત્રામાં દેશી દારૂનો કરવામાં આવ્યો નાશ. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ગુનાઓને લઈને જપ્ત કરવામાં આવેલા મોટી માત્રામાં દેશી દારૂનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ઘોઘા પોલીસ સ્ટેશનના PI શેખ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર પોલીસ દ્વારા પ્રોહિબિશન સંબંધિત વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા દેશી દારૂનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પોલ