🙏 જામનગરમાં ગુરુ નાનક દેવજીની જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગુરુદ્વારા સાહેબમાં લંગર પ્રસાદનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો. આ પ્રસંગે જામનગરના એસ.પી. રવિ મોહન સૈની સાહેબે પરિવાર સાથે ગુરુદ્વારામાં દર્શન કર્યા. સમગ્ર આયોજનમાં સેવા, સમાનતા અને માનવતાનો સુંદર સંદેશ જોવા મળ્યો.
( jamnagar, jamnagar news, jamnagar latest news, guru nanak jayanti, guru nanak dev ji, gurudwara jamnagar, langar seva, langar prasad, sikh community, jamnagar updates, jukega nahi jamnagar )
#jamnagar #jamnagarnews #gurunanakjayanti #gurunanakdevji #jukeganahijamnagar
Rajkot, Rajkot | Nov 24, 2026