ભાવનગર શહેર: નકલી દારૂ કાંડ મામલે ઝડપાયેલા ઉમેદસિંહને SMC એ કોર્ટ ખાતે રજુ કરાતા જેલ હવાલે કરાયો
Bhavnagar City, Bhavnagar | Sep 7, 2026
ભાવનગર નકલી દારૂ કાંડ મામલો, આગ્રાથી ઝડપાયેલા ઉમેદસિંહને રિમાન્ડ પૂર્ણ થયા બાદ કોર્ટમાં કરાયો રજૂ કરાયો, SMC એ રિમાન્ડ નહીં માંગતા કોર્ટે ઉમેદસિંહને જેલ હવાલે કરવાનો આપ્યો હુકમ, કોર્ટના હુકમ બાદ પોલીસે ઉમેદસિંહને જેલ હવાલે કર્યો, યુપીના આગ્રાથી SMC ની ટીમે ઉમેદસિંહને ઝડપી પાડ્યો હતો. નકલી દારૂકાંડમાં મિથેલોન સપ્લાય કરનાર હોવાનો આરોપ, અગાઉ મુખ્ય સૂત્રધાર સહિત 27 આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયા છે,nનકલી દારૂકાંડમાં SMC અને SIT ની તપાસ ય