પાલીતાણા તાલુકાના વડાલ ગામે સિંહ નદી વિસ્તારમાં આંટાફેરા મારતો હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નદીના પાણીમાંથી સિંહ પસાર થતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક જીવંદયા પ્રેમીઓ વન્ય પ્રાણી પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.