હાલોલ: જિલ્લા LCB પોલીસની મોટી સફળતા, સિકલીગર ગેંગનો સાગરીત ₹8.43ના મુદ્દામાલ સાથે ઝડપાયો, 4 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ ની ટીમે હાલોલના ગોપીપુરા ચાર રસ્તા પાસેથી સીકલીગર ગેંગના એક સાગરીતને ચોરીના રૂપિયા 6,93,055/- ના સોના ચાાંદીના દાગીના તથા રોકડા રૂ.1,50,000/- એમ મળી કુલ રૂ.8,43,055/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા પંચમહાલ સહીત ભાવનગર સાબરકાંઠા જિલ્લાની ઘરફોડ ચોરીના ચાર ભેદ ઉકેલ્યા હતા.