શહેરા: શહેરામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયતમાં ફજર બજાવતા ક્લાર્કનો વયનિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો હતો
શહેરામાં માર્ગ અને મકાન મકાન વિભાગ પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ પગી આજે ૪૨ વર્ષની સેવા આપ્યા બાદ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો,જેમાં ઉપસ્થિત સૌએ વયનિવૃત્ત થનાર વિક્રમસિંહ પગીને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી તેમની કામગીરીને બિરદાવી ભાવભીની વિદાય આપી હતી,અને નિવૃત્તિ બાદનું જીવન પરિવાર સાથે આનંદથી પસાર કરવા માટે સૌએ શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, પરિવા