Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના વડપણે યોજાઇ બેઠક: વ્યાપારીઓએ એકસુરે કોમર્શિયલ વિસ્તાર વધારવાની ઉગ્ર માંગણી કરી

Gandhidham, Kutch | May 10, 2026
ચેમ્બર ભવન ખાતે પ્રમુખ તેજાભાઇ કાનગડના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મહાનગરના અનેક પ્રશ્નો પર ચર્ચા થઈ હતી.વ્યાપારીઓએ મુખ્યત્વે જમીનની માલિકીના હક માટે નવી લેન્ડ પોલિસી લાવવા અને વધતી વસ્તીને ધ્યાને લઈ કોમર્શિયલ ઝોન 10 ટકા કરવા માંગ કરી હતી.આ ઉપરાંત રસ્તાઓના કામમાં વિલંબ,પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિક અવરોધતા હોકર્સ માટે અલગ ઝોન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ચેમ્બરે પ્રશાસન સાથે સંકલન સાધી આ પ્રશ્નોના કાયમી ઉકેલની હૈયાધારણા આપી હતી.
ગાંધીધામ: ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના વડપણે યોજાઇ બેઠક: વ્યાપારીઓએ એકસુરે કોમર્શિયલ વિસ્તાર વધારવાની ઉગ્ર માંગણી કરી - Gandhidham News