ગોધરા: ગોધરામાં ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા, જયઘોષથી ગુંજી ઉઠ્યું શહેર
ગોધરામાં ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રા, જયઘોષથી ગુંજી ઉઠ્યું શહેરગોધરા શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવના પર્વને લઈને જય માં જોગણી યુવક મંડળ સહિત શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આગમન યાત્રા દરમિયાન ઢોલ-નગારાના તાલ સાથે ગણેશભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. રસ્તાઓ પર “ગણપતિ બાપ્પા મોરિયા”ના જયઘોષ સાથે ભક્તોએ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હ