અમદાવાદના ઉસ્માનપુરામાં કન્સ્ટ્રક્શન સાઇટની બાઉન્ડરી બહાર ક્રેનનો ભાગ અને તેના પર લટકતા મોટા પથ્થરો જોવા મળ્યા. નીચે ચાલુ રોડ પર લોકો અને વાહનોની અવરજવર છે. જો પથ્થર નીચે પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હવે સવાલ એ છે કે અકસ્માત થાય એ પહેલાં જવાબદાર તંત્ર પગલાં લેશે?
(Amdavad, Usmanpura, Construction Site, Crane Safety, Public Safety)
#Amdavad #Usmanpura #ConstructionSafety #PublicSafety #AhmedabadNews