Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: આરટીઓ અંજાર દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે

Anjar, Kutch | May 13, 2026
RTO કચેરી અંજાર દ્વારા ટુ-વ્હીલર, ફોર વ્હીલર (LMV કાર), થ્રી-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનો માટે અગાઉ બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરની સિરિઝનું રી-ઓક્શન યોજાશે. ઓનલાઇન અરજી પ્રક્રિયા ૨૦/૫ ના રોજ સાંજે ૪ વાગ્યાથી શરૂ થશે અને તા. ૨૨/૫ સાંજે ૪ વાગ્યા સુધી ચાલુ રહેશે. ઇ-ઓક્શન તા. ૨૨/૫ સાંજે ૪ વાગ્યાથી શરૂ થઈ તા. ૨૪/૫ સાંજે ૪ વાગ્યા સુધી યોજાશે.પસંદગીનો નંબર મેળવવા પોતાના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી Vahan Fancy Number Portal પર ઓનલાઈન અરજી કરવી