ઘોઘા: ઘોઘા પોલીસ સ્ટેશનના કોળિયાક આઉટ પોસ્ટમાં તહેવારો તેમજ આઠમના મેળા અનુસન્ધાને શાંતિ સમિતિ ની મીટીંગ યોજાઈ
ઘોઘા પોલીસ સ્ટેશનના કોળિયાક આઉટ પોસ્ટમાં તહેવારો તેમજ આઠમના મેળા અનુસન્ધાને શાંતિ સમિતિ ની મીટીંગ યોજાઈ આજરોજ તા.30/8/26 ને રવિવારે સાંજે 6 કલાકે ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ કોળિયાક આઉટ પોસ્ટમાં સાતમ આઠમ ના તહેવારને લઇ એક અગત્યની મિટિંગ રાખવા મા આવેલ હતી જે મીટીંગ મા ઘોઘા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી. આઈ શ્રી એમ. એન. ચાવડા સાહેબ તેમજ કોળિયાક ઓપી ના હેડ કોસ્ટેબલ ડી. ડી. લોમાં તેમજ કોળિયાક ગામ તૅમજ ભૂતેશ્વર ગામ તૅમજ હાથબ ગામ તેમજ ગુંદી ગામના સરપં