Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

નખત્રાણા: મથલનો નવો પુલ પહેલા જ વરસાદમાં બેસ્યો, સ્થાનિકોએ અકસ્માત ટાળવા કરી પહેલ

Nakhatrana, Kutch | Aug 2, 2026
નખત્રાણા નજીક મથલ ગામ પાસે માતાનામઢ, હાજીપીર, લખપત, નારાયણ સરોવર અને કોટેશ્વર તરફ જતાં હાઇવે પર આવેલ નવો પુલ પહેલા જ વરસાદમાં બેસી જતાં ખાડા પડ્યા છે. અકસ્માતનો ભય ઉભો થતાં ટોડીયા ગામના ભરતભાઈ રબારી અને મહંમદભાઈ પીંજારાએ જોખમી સ્થળે પથ્થરો મૂકી વાહનચાલકોને સાવચેત કર્યા અને સોશિયલ મીડિયા મારફતે વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું. સ્થાનિકોએ પુલનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે.