અંજાર: શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વ નગરજનો માટે મામલતદાર કચેરી બહાર જન સહાયતા કેમ્પનું આયોજન
Anjar, Kutch | May 11, 2026 અંજાર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વ નગરજનો માટે તા. ૧૧-૦૫-૨૦૨૬ના રોજ મામલતદાર કચેરી બહાર, બસ સ્ટેશન સામે જન સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦:૩૦ થી ૦૧:૩૦ દરમિયાન યોજાનાર આ કેમ્પમાં જાતિ, આવક અને નોન ક્રિમિનલ દાખલા સહિતની કામગીરી માટે માર્ગદર્શન અને સહાય આપવામાં આવી હતી. આ કેમ્પમાં રાજ્ય સરકારના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.