Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ટાગોર રોડ પર મનપાના ટ્રેક્ટરમાંથી કચરો વિખેરાતા નાગરિકોની તંત્રને યોગ્ય કાર્યવાહી માટે માંગ : વિડીયો વાયરલ #Jansamasya

Gandhidham, Kutch | Jun 19, 2026
ગાંધીધામના ટાગોર રોડ વિસ્તારમાં મહાનગરપાલિકાના કચરા પરિવહન માટે ઉપયોગમાં લેવાતા એક ટ્રેક્ટર માંથી કચરા સાથે કેટલીક ખાલી બોટલો રસ્તા પર પડી જતાં વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ચર્ચા જાગી હતી.સ્થાનિકોએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો પર કચરાનું પરિવહન કરતી વખતે વધુ સાવચેતી રાખવામાં આવે તો આવી ઘટનાઓ ટાળી શકાય. રસ્તા પર પડેલા કચરાને કારણે વાહનચાલકોને થોડી અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.