Public App Logo
ગાંધીનગરના માધવગઢ ગામમાં એક સ્કૂલમાં ડિમોલિશનનું કામ ચાલી રહ્યું હતું. કામ પૂર્ણ થયા બાદ બાકી રહેલી એક દીવાલ અચાનક પડતાં ગંભીર ઘટના બની હતી. પરિવારનો આક્ષેપ છે કે ઘટના બાદ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્ર તરફથી કાર્યવાહી અને ન્યાયની ખાતરી આપવામાં આવી હોવા છતાં આજે લગભગ 4 મહિના વીતી ગયા છે. પરિવાર આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે અને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે. #Gandhinagar #GujaratNews #Justice #LocalNews #Madhavgadh - Ahmadabad City News