ઉજ્જૈનમાં 170 વર્ષ જૂના હનુમાન મંદિરની પ્રતિમા ખસેડવા તંત્રના પ્રયાસો નિષ્ફળ! 🚩
સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓ અંતર્ગત રસ્તો પહોળો કરવા પ્રતિમાને સ્થળાંતરિત કરવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ ક્રેન અને આધુનિક મશીનોના સતત 3 દિવસના પ્રયાસ છતાં પ્રતિમા પોતાની જગ્યાથી એક ઇંચ પણ ખસી નહીં. 🙏
ભક્તો આ ઘટનાને હનુમાનજીનો ચમત્કાર માની રહ્યા છે, જ્યારે તંત્ર સામે પ્રતિમાને કોઈ નુકસાન કર્યા વિના ખસેડવાનો પડકાર ઊભો થયો છે.
તમને શું લાગે છે—આસ્થા કે અદ્ભુત સંયોગ? 🚩
#Ujjain #HanumanJi #Mahakal #KumbhMela #ViralNews
Ujjain Hanuman Temple, 170 વર્ષ જૂનું મંદિર, Hanuman Ji Miracle, Sinhस्थ Kumbh 2028, Ujjain Viral News
Dohad, Dahod | Sep 10, 2026