Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી:રતનાલ મધ્યે જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

Anjar, Kutch | Apr 20, 2026
રતનાલ મધ્યે અંજાર તાલુકાની રતનાલ જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આ પ્રસંગે મહંતો ત્રિકમદાસજી મહારાજ, ભગવાનદાસજી મહારાજ, દિલીપ મહારાજ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિત આગેવાનો, હોદ્દેદારો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતાં.