ઘોઘા: ઘોઘાના હાથબ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ મિતુલ રાવલ સામે વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ બાદ મિતુલ રાવલની બદલી
ઘોઘાના હાથબ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ મિતુલ રાવલ સામે વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપ બાદ મિતુલ રાવલની બદલી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામની પ્રાથમિક શાળામાં ઇન્ચાર્જ આચાર્ય દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હાથબ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય મિતુલ રાવલ સામે વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપો થયા હતા. આ ઘટનાને લઈને વાલીઓમાં ભારે નારાજ