Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: મોરવા હડફ ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પદાધિકારીઓની બેઠક યોજાઈ

આજે મોરવા હડફ ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિ બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે તેમણે તાલુકાના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, તેમજ સૌને નવીન જવાબદારી બદલ સન્માનિત કરી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી

MORE NEWS