ભચાઉ: કચ્છમાં ભાજપે ખાતું ખોલ્યું, નાની ચીરઇ જિલ્લા પંચાયત સીટ બિનહરિફ
Bhachau, Kutch | Apr 15, 2026 કચ્છમાં ભાજપે ખાતું ખોલ્યું, નાની ચીરઇ જિલ્લા પંચાયત સીટ બિનહરિફ જિલ્લા પંચાયત એક સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરિફ ચીરઇ નાની જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર બિનહરિફ ભાજપના ઉમેદવાર વાઘજી દેવકરણ છાંગા બિનહરિફ વિરોધ પક્ષના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બિનહરિફ