મુસાફરો માટે અલાયડી વ્યવસ્થા, ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો
Majura, Surat | Feb 23, 2026 હોળીના તહેવારને ધ્યાનમાં રાખી સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવી,હોળીના તહેવાર નિમિત્તે ઉધના રેલવે સ્ટેશન ખાતે મંડપ બાંધવામાં આવ્યા,હોળીના તહેવાર નિમિત્તે પરપ્રાંતીઓ પોતાના વતન મોટી સંખ્યામાં જતા હોય છે, મુસાફરોને કોઈ પણ અડચણરૂપ ના થાય તેના માટે વ્યવસ્થા કરવામાં આવી..