નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં એક આરોપી ઝડપાયો.....
વિરસદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં LCBની કાર્યવાહી.....
વિરસદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા બનાવટી વિદેશી દારૂ બનાવવાના ગુનાના કામે આરોપી હરમતસિંહ ઉદયસિંહ પરમાર, રહે. ઝાંખરિયાપુરા, દેહવાણ, તા. બોરસદ, જી. આણંદને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગઈકાલે રાત્રે ઝડપી પાડવામાં આવ્યો.....
#charotar_breaking_india #letestnews #anandlcb #breakingnews #viralvideo