વિરસદ પોલીસની કાર્યવાહી: ચોરીના બે વાહનો સાથે બે શખ્સ ઝડપાયા.....
બોરસદ તાલુકાના રાસ ઇન્દિરા કોલોની વિસ્તારમાં વિરસદ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ચોરીના બે વાહનો સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે......
પોલીસે આશરે ₹50,000ની એક્ટિવા અને ₹15,000ની બજાજ પ્લેટિના, કુલ ₹65,000ના બે વાહનો તપાસ અર્થે કબજે લીધા છે.....
#charotar_breaking_news #instagram #gujaratpolice #virsadpolice #news