29 Million Views બાદ Sunil Lodhi બન્યા સ્ટાર! હવે Jubin Nautiyal ની ટીમે કર્યો સંપર્ક | Hanuman Ansh
શું Sunil Lodhiનું Jubin Nautiyal સાથે ગાવાનું સપનું હવે સાકાર થશે?
માત્ર ₹2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હોવાનો અહેવાલ છે. ફિલ્મનું ‘મૈંને તેરે હી ભરોસે હનુમાન’ ભજન ગાનાર Sunil Lodhi પણ હવે ચર્ચામાં છે.
જન્મથી દૃષ્ટિહીન હોવા છતાં સંગીત પ્રત્યેનો તેમનો જુસ્સો અડગ રહ્યો. તેમનું હનુમાન ભજન સોશિયલ મીડિયા પર વાયરલ થયું અને 29 મિલિયનથી વધુ views મળ્યા.
વાયરલ થયા બાદ મધ્યપ્રદેશના CM Mohan Yadavએ તેમની આંખોની સારવારમાં મદદ કરવાનું વચન આપ્યું હોવાની માહિતી છે. હવે Sunil Lodhiએ ખુલાસો કર્યો છે કે Jubin Nautiyalની ટીમે તેમનો સંપર્ક કર્યો છે.
#hanumanansh #sunillodhi #jubinnautiyal #hanumanbhajan #hanuman #neemkarolibaba #viralbhajan #bollywoodnews #hindinews #viralnews #mohan yadav #gujaratinews #hotlinenews
Hanuman Ansh, Hanuman Ansh movie, Hanuman Ansh box office, Sunil Lodhi, Sunil Lodhi singer, Sunil Lodhi Hanuman bhajan, Sunil Lodhi viral song, Jubin Nautiyal, Jubin Nautiyal team, Sunil Lodhi Jubin Nautiyal, Hanuman bhajan viral, 29 million views, Neem Karoli Baba, Hanuman Ansh song, Mohan Yadav, Sunil Lodhi interview, viral singer, Bollywood news, Hindi news, Gujarati news, Hotline News
Udhna, Surat | Sep 9, 2026