અંજાર: દુધઈ પોલીસે દુધઈ વિસ્તારમા થયેલ પશુ ક્રુરતા અધિનિયમ અંગેના ગુના કામેના મુખ્ય આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપ્યા
Anjar, Kutch | Apr 10, 2026 પશુઓ પ્રત્યે ક્રૂરતા સંબંધિત ગંભીર ગુનામાં દુધઈ પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે મુખ્ય આરોપીઓ અબ્દુલકાદર હુશેનશા શેખ,ગુલામમુસ્તફા અહમદશા શેખ અને શબ્બીરહુશેન કાશમશા શેખને ઝડપી પાડવામાં આવ્યા છે.આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સુચનાથી દુધઈ પીઆઇ એન.બી.ડોડીયાએ પોલીસ ટીમ સાથે મળીને સફળતાપૂર્વક પાર પાડી હતી.